કલેક્ટર-DDO એ નકલી કામ બતાવી રાષ્ટ્રપતિ પુરસ્કાર મેળવ્યો! December 31, 2025 by khabarantar કલેક્ટર અને DDO એ AI ની મદદથી નકલી ફોટા અને ડેટા અપલોડ કરી રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર મેળવ્યો.