Commercial Gas નો સપ્લાય બંધ થતા ગુજરાતમાં ફૂડ ઈન્ડસ્ટ્રી સંકટમાં!
Commercial Gas નો સપ્લાય ઠપ થતા ગુજરાતના 10,000 નાના એકમો અને કેટરિંગ ઉદ્યોગ પર આર્થિક પાયમાલી અને બેરોજગારીનું જોખમ તોળાઈ રહ્યું છે.