અમરેલી કોર્ટમાં બંધારણ દિવસે બ્રાહ્મણ વકીલે ‘મનુસ્મૃતિ’ ભેટમાં આપી

Manusmriti Amreli court

અમરેલી કોર્ટ પરિસરમાં આયોજિત બંધારણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સરકારી વકીલ મમતા ત્રિવેદીએ મહેમાનોને મનુસ્મૃતિ ભેટમાં આપી!