શું કોરોનાની રસી અને યુવાનોના અચાનક મોત વચ્ચે કોઈ સંબંધ છે?

corona vaccine

શૈફાલી જરીવાલાના મોત બાદ દેશમાં અચાનક યુવાનોના અચાનક મોત પાછળ કોરોનાની રસી જવાબદાર હોવાની ચર્ચા ઉઠી છે. પણ શું ખરેખર એવું છે?