છેલ્લા 25 વર્ષમાં દેશનું સંરક્ષણ બજેટ કેટલું વધ્યું?
વૈશ્વિક યુદ્ધો અને વસમા પાડોશીઓ વચ્ચે ભારતે સંરક્ષણ બજેટમાં મોટો વધારો કર્યો છે. શું આ ખર્ચ દેશના અન્ય પાયાના વિકાસ કાર્યોને રૂંધી નહીં નાખે?