ભેંસનું માંસ લઈને જતા મુસ્લિમને ટોળાએ ગૌતસ્કર સમજી માર્યો!

Minority News

Minority News: મુસ્લિમ શખ્સ બાઈક પર ભેંસનું માંસ લઈ જઈ રહ્યો હતો. ટોળાએ તેને ગૌતસ્કર સમજી હુમલો કર્યો!

ગૌરક્ષકોએ બે મુસ્લિમ યુવકોને આખી રાત પુરીને માર માર્યો, એકનું મોત

cow vigilantes

પોતાની ગાયોને અન્ય જગ્યાએ લઈ જઈ રહેલા જુનૈદ અને અરમાનને ગૌરક્ષકોએ આંતર્યા. પછી આખી રાત ગોંધી રાખી માર મારતા જુનૈદનું મોત થઈ ગયું.