ધર્માંધ અને ભીડપ્રેમી ભારતમાં ક્રાઉડ મેનેજમેન્ટ ક્યારે?

crowd management

ભારતમાં દર વર્ષે ધાર્મિક-રાજકીય મેળાવડાઓમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી થાય છે અને ભાગદોડ થતા સેંકડો લોકો મોતને ભેટે છે. તેને કોણ અને કેવી રીતે રોકશે?