દલિત વિદ્યાર્થીને 4 દિવસ સુધી બાંધી રાખી પેશાબ પીવડાવ્યો

dalit news

એન્જિનિયરીંગ ભણતા દલિત વિદ્યાર્થીનું અપહરણ કરી બાંધી રાખ્યો. જાતિસૂચક ગાળો ભાંડી માર મારી પેશાબ પીવડાવ્યો.