દલિત બાળકો ફટાકડા ફોડતા રજપૂતોએ ઘરમાં ઘૂસી માર માર્યો
દલિત બાળકો દિવાળીમાં ફટાકડા ફોડી રહ્યા હતા. જે રજપૂતોને ન ગમતા દલિતોના ઘરમાં ઘૂસી મહિલાઓને માર માર્યો. મામલો CM સુધી પહોંચ્યો.