વીજ કંપનીના દલિત કર્મચારીને રબારી પરિવારે ઘરમાં જતા રોક્યા!
વીજળીનું મીટર ચેક કરવા માટે આવેલા અધિકારી દલિત સમાજના હોવાનો ખ્યાલ આવતા રબારી પરિવારે તેમને ઘરમાં ન ઘૂસવા દીધા.