40 દલિત પરિવારોએ સંસદ સામે આત્મહત્યાની ધમકી આપી

dalit land

માથાભારે લોકો દલિતોની જમીન હડપ કરીને બેસી ગયા છે પણ સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી. દલિતોને લાગે છે કે હવે તેમની પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો નથી.