દલિત સગીરાએ રેપ બાદ બાળકને જન્મ આપ્યો, નરાધમ ઝબ્બે

tribal girl gang-raped

દલિત સગીર વિદ્યાર્થીની રેપ બાદ ગર્ભવતી થઈ ગઈ. બાળક જન્મતા બીકના કારણે તેને કચરામાં ફેંકી દેતા ઘટના પ્રકાશમાં આવી.