દલિત વિદ્યાર્થીને આચાર્યે બેટથી માર્યો, વિદ્યાર્થીનું માથું ફાટી ગયું!

Dalit news Raebareli

Dalit news: દલિત વિદ્યાર્થીને સ્કૂલના આચાર્યે માથામાં બેટ મારતા વિદ્યાર્થીનું માથું ફાટી ગયું, સારવાર માટે ખસેડાયો.