પાટણના ચંદ્રુમાણામાં રબારીઓએ દલિતોની જમીન પચાવી પાડી

patan news

દલિતોએ તેમની સહકારી મંડળીની જમીન પર ગુવાર વાવ્યો હતો. રબારીઓએ તેનો નાશ કરી એરંડા વાવી દઈ, મારી નાખવાની ધમકી આપી.

મંદિરના ભંડારામાં જમવા ગયેલા દલિત યુવકને ગોંધી રાખી ફટકાર્યો

dalit news

પ્રસાદ લેવા પહોંચેલા દલિત યુવકને જાતિવાદી તત્વોએ અટકાવી બંધક બનાવીને ફટકાર્યો. 10 દિવસ પછી પણ કોઈની ધરપકડ નહીં.

ક્રિકેટમાં રૂ. 50 હારી જતા 7 યુવકોએ દલિત વિદ્યાર્થી સાથે દુષ્કર્મ કર્યું

dalit news

50 રૂપિયા વસૂલવા મિત્રોએ દલિત કિશોરને જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરી વીડિયો બનાવી એક મહિના સુધી શોષણ કર્યું.

કડીના બુડાસણમાં 21 વર્ષના દલિત MBA યુવક પર 5 રબારીઓનો હુમલો

dalit news

દલિત યુવકને પગમાં પ્લેટ નાખવી પડી, એક હાથ ફ્રેક્ચર. માથામાં ગંભીર ઈજાને કારણે બોલી-ચાલી-જોઈ શકતો નથી. ત્રણ દિવસથી બેભાન.

સિદ્ધપુરના ખોલવાડામાં દલિત યુવક પર ઠાકોરોએ કુહાડીથી હુમલો કર્યો

dalit news

દલિત યુવક પાનના ગલ્લે ઉભો હતો એ દરમિયાન બે મહિલાઓ સહિત ત્રણ ઠાકોરોએ આવીને તેને જાતિસૂચક ગાળો ભાંડી હુમલો કર્યો.

તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમા તોડીને ગટરમાં ફેંકી દીધી!

Prayagraj dr. ambedkar statue vandalised

Dalit News: દલિતવાસથી નજીકમાં ડૉ.આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરાઈ હતી. તોફાની તત્વોએ રાત્રે તેને તોડીને ગટરમાં ફેંકી દેતા ચકચાર.

અમદાવાદમાં એક મહિનાથી ગુમ દલિત યુવકની લાશ મળી, હત્યા કે મોત?

dalit news

વેજલપુરનો દલિત યુવક 23 જૂનથી ગુમ હતો. 15 જુલાઈએ કેનાલમાંથી લાશ મળી હતી, પણ પોલીસે બારોબાર તેનો નિકાલ કરી દેતા મામલો શંકાસ્પદ બન્યો છે.

ગોંડલમાં ભરવાડોએ દલિત યુવક સહિત 3 લોકો પર હુમલો કર્યો

dalit news

દલિતોની સામુદાયિક મંડળીની જમીન પર બે ભરવાડોએ ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો. સમજાવવા ગયા તો હુમલો કર્યો.

4 વર્ષની દલિત બાળકી પર સ્કૂલવાન ચાલકે બળાત્કાર કર્યો

dalit news

Dalit News: સ્કૂલ વાન ચાલકે 4 વર્ષની દલિત બાળકી પર બળાત્કાર કર્યો. આરોપીની ધરપકડ. સ્કૂલ મેનેજર સામે પણ એટ્રોસિટીનો કેસ.

અંજારમાં સુરેન્દ્રનગરની દલિત ASI યુવતીની બોયફ્રેન્ડે હત્યા કરી

anjar dalit news

મૂળ સુરેન્દ્રનગરના ડેરવાળા ગામની યુવતી કચ્છ પોલીસમાં ફરજ બજાવતી હતી. CRPF માં ફરજ બજાવતા બોયફ્રેન્ડ ગળું દબાવી દીધું.