બહુજન-મૂળનિવાસી સાહિત્યમાં સર્જનાત્મક લેખન પર કાર્યશિબિર યોજાઈ

dalit news

શિબિરમાં દિલ્હીથી ખાસ આમંત્રિત વક્તા શીલ બોધિએ બહુજન-મૂળનિવાસી સાહિત્યના ગૂઢાર્થો, પ્રાચીન સાહિત્ય, મહામાનવોની વાણી વિશે વિસ્તારથી વાત કરી.

મીતલીમાં વણકરોના કૂવામાં ગંદકી ફેંકવા મુદ્દે કેબિનેટ મંત્રીને રજૂઆત

mitali news

ખંભાતના મીતલીમાં વણકરોના કૂવામાં અસામાજિક તત્વો દ્વારા શૌચ કરી જવા મામલે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીને રજૂઆત કરાઈ છે.

મહિલા IAS એ દલિત વિદ્યાર્થીઓને કહ્યું, ‘ટોઈલેટ સાફ કેમ નથી કરતા?’

dalit news

મહિલા IAS નો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ દલિત વિદ્યાર્થીઓને ટોઈલેટ સાફ કરવાનું જણાવી રહ્યાં છે. મુખ્ય સચિવ અને ડીજીપીને નોટિસ મળી.