ચંદ્રશેખર આઝાદના કાફલા પર પથ્થરમારો, અનેક લોકો ઘાયલ

chandrashekhar-aazad-murder-plot-farmhouse-allegation

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ જાતિવાદીઓનો ભોગ બનેલી મથુરાની બંને બહેનોને મળવા જઈ રહ્યા હતા. એ દરમિયાન તોફાની તત્વોએ તેમની કાર પર હુમલો કર્યો છે.

સરપંચની ચૂંટણી હારી જતા મુખીએ દલિતવાસ પર હુમલો કર્યો

dalit family

ગામના માથાભારે મુખીને શંકા હતી કે દલિતોએ તેમને મત નથી આપ્યા માટે તેઓ હારી ગયા છે. હારનો બદલો લેવા તેણે સાગરિતો સાથે હુમલો કર્યો. પોલીસે હજુ મુખીની ધરપકડ કરી નથી.

બ્રાહ્મણ શખ્સે દલિતોના સ્મશાન પર કબ્જો જમાવી ઘઉં વાવી દીધાં

communitys crematorium

આરોપીએ સ્થાનિક પીએસઆઈ સાથે મળીને દલિતોનું આખું સ્માશન પચાવી પાડ્યું. ખેતી કરતી વખતે જૂના મૃતદેહ નીકળ્યાં તો તેને બીજી જગ્યાએ દફનાવવા દબાણ કર્યું.

સરપંચે દલિત સગીરાની છેડતી કરી વિરોધ કરતા જાતિસૂચક ગાળો ભાંડી

Crime image

દલિત સગીરા બજારમાં સામાન ખરીદવા ગઈ હતી. સરપંચે તેને ઢસડીને ઝાડીમાં ખેંચી જવા પ્રયત્ન કર્યો. સગીરાએ વિરોધ કરતા ગળું દબાવી જાતિસૂચક અપશબ્દો કહ્યા.