ગીર સોમનાથના બંધારડાના 80 વર્ષીય દલિત વૃદ્ધાની અપહરણ બાદ હત્યા

Gir Somnath Bandharda news

ગીર સોમનાથના બંધારડા ગામના 80 વર્ષના દલિત વૃદ્ધા જીવીબેન બાબરીયાનું 5 શખ્સોએ કારમાં અપહરણ કરી, ઘરેણાં લૂંટી હત્યા કરી નાખી.