પ્રજાસત્તાક દિનના કાર્યક્રમ દરમિયાન દલિત PSI નું મોત January 27, 2026 by khabarantar પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમ દરમિયાન PSI અચાનક બેભાન થઈ ગયા. હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.