સામાન અડતા દુકાનદારે માર્યો, દલિત બાળકે ગળેફાંસો ખાઈ લીધો
Chhattarpur: સામાન ખરીદવા ગયેલા દલિત બાળકે સામાનને સ્પર્શ કરતા બ્રાહ્મણ દુકાનદારે તેને માર માર્યો. બાળકને એટલું લાગી આવ્યું કે તેણે ઘરે જઈને ગળેફાંસો ખાઈ લીધો.