માથાભારે તત્વોએ દલિતોનો કૂવો કબ્જે કરી JCB ફેરવી દીધું
Dalit News: દલિત સમાજના લોકો જે કૂવામાંથી પાણી ભરતા હતા તેના પર માથાભારે તત્વોએ કબ્જો કર્યો અને પછી મોકો જોઈને કૂવો તોડી નાખ્યો.