દલિત યુવકનું મોં કાળું કરી, ચંપલનો હાર પહેરાવી ગામમાં ફેરવ્યો

dalit news

જાતિવાદી તત્વોએ દલિત યુવકની 10 વીઘા જમીન પર કબ્જો જમાવી લીધો. યુવક સાથે મારામારી કરી તેનું મોં કાળું કરી આખા ગામમાં ફેરવ્યો.