કાવડયાત્રા જોવા ગયેલા બે દલિત યુવકોને થાંભલા સાથે બાંધી માર્યા

dalit news

કાવડયાત્રા જોવા ગયેલા બે દલિત યુવકોને ચોર સમજી ટોળાંએ થાંભલા સાથે બાંધીને નિર્દયતાથી માર માર્યો. 12 સામે FIR.