ડાંગના વઘઈમાં લાકડાની ચોરી અટકાવવા જતાં વનકર્મીની હત્યા February 1, 2026 by khabarantar ડાંગના વઘઈમાં બોરીગાંવઠા ગામ નજીક 3 તસ્કરો વનકર્મી પર ધારદાર હથિયારો વડે હુમલો કરી ફરાર.