દસાડાના ધારાસભ્યના સાગરિતોએ બૌદ્ધધર્મીનું અપહરણ કરી માર માર્યો?

muslim man beaten up

દસાડાના ભાજપના ધારાસભ્ય પી.કે. પરમારના સાગરિતોએ રાજરત્ન નાગવંશી નામના બૌદ્ધધર્મીનું અપહરણ કરી ઢોર માર્યાનો આક્ષેપ લાગ્યો છે.