ગોડસેના વખાણ કરનાર પ્રોફેસરને પ્રમોશન આપી સીધા ડીન બનાવાયા

dr shaija

ગયા વર્ષે જ મહિલા પ્રોફેસરે ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેના વખાણ કર્યા હતા. હવે તેમને પ્રમોશન આપીને સીધા ડીન બનાવી દેવાતા હોબાળો મચ્યો છે.