દિયોદરમાં પોલીસકર્મીઓએ વાલ્મિકી મહિલાઓને ઢોર માર માર્યો

deodar news

દિયોદર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ બે વાલ્મિકી મહિલાઓને નજીવી બાબતે ઢોર માર મારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી.