પાલનપુરમાં માતા રમાબાઈ જયંતિએ 5 પરિવારોએ ધમ્મ દીક્ષા લીધી
પાલનપુરમાં માતા રમાબાઈ જયંતિ નિમિત્તે પાંચ પરિવારોએ સમાનતા અને કરુણાના માર્ગે ચાલવા બૌદ્ધ ધમ્મની દીક્ષા ગ્રહણ કરી.