રાજુલાની ધાતરવડી નદીમાં ચાર યુવકો ડૂબ્યા, ત્રણ હજુ ગુમ
રાજુલાની ધાતરવડી નદીમાં નહાવા પડેલા ત્રણ સગાભાઈ સહિત 4 યુવકો ડૂબાયા હતા. 15 કલાકે એક યુવકનો મૃતદેહ મળ્યો, ત્રણ હજી ગુમ.