બાગેશ્વર ધામમાં મોટો અકસ્માતઃ તંબુ તૂટી પડતા એક ભક્તનું મોત, 10 ઘાયલ
bageshwar dham accident: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યારે તંબૂ તૂટી પડતા અકસ્માત સર્જાયો.