ઈડર-વિજયનગરમાં સેલ્ફી લેવાના ચક્કરમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા

ider vijaynagar news

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં નદી અને ધોધ નજીક જઈ સેલ્ફી લેવાના ચક્કરમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા છે.