‘ભારતમાં બ્રાહ્મણો સૌથી વધુ નફો કમાય છે’, ટ્રમ્પના સલાહકારે પોલ ખોલી!
‘ભારતમાં ભારતીયોના ભોગે બ્રાહ્મણો સૌથી વધુ નફો કમાય છે’ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર Peter Navarro એ ભારતની પોલ ખોલી નાખી!
‘ભારતમાં ભારતીયોના ભોગે બ્રાહ્મણો સૌથી વધુ નફો કમાય છે’ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર Peter Navarro એ ભારતની પોલ ખોલી નાખી!
અમેરિકાએ ત્રીજી ફ્લાઈટમાં અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા વધુ 112 લોકોને ભારત ડિપોર્ટ કર્યા છે. જેમાં 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જે તમામ અમદાવાદ પહોંચ્યા હતા. જુઓ યાદી.