દલિતોના અલગ મતાધિકારના વિરોધમાં ગાંધીજીએ કેવા પેંતરા કરેલા?

separate voting rights for Dalits

બીજી ગોળમેજી પરિષદમાં તમામ જૂથોની અલગ મતદાર મંડળોની માગણી સ્વીકારનાર ગાંધીજીએ દલિતોના અલગ મતદાર મંડળો અને અનામત બેઠકોની માંગ પણ સ્વીકારી નહીં.

ડૉ.આંબેડકરનું અપમાન કરનાર Anil Mishra ની મુસ્લિમ CSPએ બોલતી બંધ કરી

anil mishra advocate news

ડૉ.આંબેડકરનું અપમાન કરનાર Anil Mishra જાહેર રસ્તા પર તેના સમર્થકો સાથે જન્મદિવસ ઉજવવા નીકળ્યો હતો. પણ તેનું ધાર્યું ન થયું.

પૂના કરારની ‘પ્રાથમિક ચૂંટણીની જોગવાઈ’ કાયમી કેમ ન બની શકી?

Poona Pact

પૂના કરારની શરત મુજબ, દલિત ઉમેદવારની પસંદગી રાજકીય પક્ષોને બદલે દલિત મતદારો કરે તે બાબત દલિતોના રાજકીય આંદોલનનો એજન્ડા કેમ નથી બનતી?

દલિતોના વિરોધમાં શરૂ કરાયેલો ‘ગણેશોત્સવ’ દલિતોએ ઉજવવો જોઈએ?

Ganesh festival

હરિયાણાની છોકરીને મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ દરમિયાન આંબેડકરવાદીઓને જોવા-સમજવાની તક મળે છે. જાણો છેલ્લે તે ક્યા તારણ પર પહોંચી.

જ્યારે રાજ કપૂરે કહ્યું, ‘ડો.આંબેડકર મારા પ્રેરણાસ્ત્રોત છે’

raj kapoor dr ambedkar connection

રાજ કપૂરની ફિલ્મ નિષ્ફળ જતી, કામ કરવાનો ઉત્સાહ ઘટી જતો, શું કરવું તે સમજાતું નહીં ત્યારે તેઓ કેવી રીતે ડો.આંબેડકરમાંથી પ્રેરણા મેળવતા?