મુંબઈના યુવકે રૂ. 1.5 કરોડની પેન બનાવી ડો.આંબેડકરને અર્પણ કરી January 7, 2026 by khabarantar મુંબઈના યુવકે ડો.આંબેડકરની સહીવાળી રૂ.1.5 કરોડની પેન બનાવી મનુવાદીઓને તેમની હેસિયત બતાવી.