‘મનુવાદીઓ સાંભળી લો, ડૉ.આંબેડકરની પ્રતિમા હાઈકોર્ટમાં જ લાગશે’

gwalior high court dr ambedkar statue

બ્રાહ્મણ વકીલોએ ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવા મુદ્દે વિરોધ કર્યો છે ત્યારે 10 હજાર બહુજનોએ મળીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો.