માન્યવર કાંશીરામે કેવી રીતે શોષિત સમાજને શાસક બનાવ્યો?

Manyavar Kanshiram Death anniversary

માન્યવર કાંશીરામ સાહેબની આજે પુણ્યતિથિ છે. માન્યવર બાબાસાહેબના બહુજનોની સત્તામાં ભાગીદારીના સપનાને કેવી રીતે પૂર્ણ કરી શક્યાં તેનું રહસ્ય આ લેખમાં પડેલું છે.