માંડવી શહેર ભાજપ મહામંત્રી સામે પત્નીએ લગ્નેત્તર સંબંધની ફરિયાદ કરી

Mandvi news

કચ્છના માંડવી શહેર ભાજપ મહામંત્રીને તેમની પત્નીએ બે વાર અન્ય મહિલાઓ સાથે સબંધ રાખતા રંગે હાથ ઝડપી લીધા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે.