‘કારમાં આંબેડકરની મૂર્તિ કેમ રાખે છે?’ કહી જાનૈયા પર હુમલો

Ambedkars statue in car

દલિત યુવકો લગ્ન પ્રસંગમાં કાર લઈને જઈ રહ્યા હતા. કારમાં આગળ ડો.આંબેડકરની નાનકડી મૂર્તિ જોઈ જાતિવાદી તત્વોએ કાર રોકાવી હુમલો કર્યો.