“કાર પર ‘વસાવા’ કેમ લખ્યું છે?” કહી ટોળાંએ ભાજપ નેતાના પુત્રને માર્યો
અંકલેશ્વરમાં ભાજપના નેતા ફતેસિંહ વસાવાના પુત્રને કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ કાર પર વસાવા લખેલું દૂર કરવા દબાણ કરી માર મારતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.