સિક્કામાં SSD દ્વારા માતા ફાતિમા શેખનો જન્મદિવસ ઉજવાયો January 13, 2026 by khabarantar જામનગરના સિક્કામાં SSD દ્વારા દેશની પ્રથમ મુસ્લિમ શિક્ષિકા માતા ફાતિમા શેખનો જન્મદિવસ ઉજવાયો.