ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગઃ 17નાં મોત
Deesa firecracker factory Fire: બનાસકાંઠાના ડીસા(Deesa)માં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી (firecracker factory) અને ગોડાઉનમાં ભીષણ આગ (Massive fire) ફાટી નીકળતાં 17 મજૂરોનાં મોત (17 dead) થયા છે. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. હાલ SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી હાથ … Read more