ભાજપ સાંસદે કહ્યું, ‘આર્મસ્ટ્રોંગ નહીં, હનુમાનજી પહેલા અંતરિક્ષયાત્રી હતા’
ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર એક સ્કૂલના કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યાં હતા. જેમાં તેમણે હનુમાનજીને પહેલા અંતરિક્ષયાત્રી ગણાવ્યા.