વેકરી આશ્રમશાળામાંથી સડેલાં શાકભાજી, જીવાતવાળી દાળ મળી

danta vekari ashramshala food poison

દાંતાની વેકરી આશ્રમશાળામાં ફૂડ પોઈઝનિંગથી એક વિદ્યાર્થીનું મોત થયું છે. અહીં વિદ્યાર્થીઓને જે ભોજન પીરસાય છે તે ઢોર પણ ખાય તેમ નથી.