ફૂટપાથ પર પહેલો અધિકાર કોનો? પેટનો કે પગનો?

right on footpath

સુપ્રીમ કોર્ટે ફૂટપાથો અંગે ચિંતા વ્યક્ત કરી છે ત્યારે ચંદુ મહેરિયાનો આ લેખ ભારતમાં ફૂટપાથો પરની જિંદગીના અજાણ્યા પાસાં ઉજાગર કરે છે.