પૂર્વ ક્રિકેટર લક્ષ્મણ શિવરામકૃષ્ણને ‘રંગભેદ’થી કંટાળીને કોમેન્ટ્રી છોડી દીધી!

Former cricketer Laxman Sivaramakrishna

પૂર્વ ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર લક્ષ્મણ શિવરામકૃષ્ણે 23 વર્ષની લાંબી કોમેન્ટ્રી કારકિર્દી બાદ રંગભેદ અને માનસિક ત્રાસથી કંટાળીને નિવૃત્તિ જાહેર કરી દેતા વિવાદ સર્જાયો છે.