‘હું કાળો જાદું જાણું છું, 11 લાખ આપ એટલે 2 કરોડનો વરસાદ કરું’

Superstition ider news

ઈડરના રાવોલમાં કાળા જાદુની આડમાં ભૂવાએ રૂપિયાનો વરસાદ કરવાનું કહીને મજૂરના રૂ. 6 લાખ પડાવી લીધાં.