ગુજરાતના 10 અજાણ્યા રાજકીય પક્ષોને 4300 કરોડનું ફંડ કેવી રીતે મળ્યું?

fund scam adr report

ગુજરાતમાં 10 એવા અજાણ્યા રાજકીય પક્ષો છે, જેમનું મતદારોએ નામ પણ નહીં સાંભળ્યું હોય, છતાં આ તેમને અધધધ… 4300 કરોડ ચૂંટણી ફંડ મળ્યું છે. કેવી રીતે?