ગાંધીનગરમાં નર્મદા કેનાલે બર્થ ડે ઉજવતા યુગલ પર હુમલો, યુવકનું મોત

Gandhinagar news

ગાંધીનગરના અડાલજમાં મધરાતે નર્મદા કેનાલ પર બર્થ ડે ઉજવી રહેલા અમદાવાદના યુગલ પર લૂંટના ઈરાદે જીવલેણ હુમલો. યુવકનું મોત. યુવતીની હાલત ગંભીર.