‘ગાંધીનગર સમાચાર’ના મનુવાદી લેખક કનૈયાલાલ ભટ્ટની કોલમ બંધ

kanaiyalal bhatt column

કનૈયાલાલ ભટ્ટ છેલ્લાં ઘણાં સમયથી પોતાની કોલમમાં સતત બહુજનો વિરુદ્ધ મનઘડંત લખાણ લખતા હતા. જેની સામે એક જાગૃત નાગરિકે તંત્રીને ફરિયાદ કરતા કોલમ બંધ કરાઈ.