હિન્દુ સંગઠનોએ મુસ્લિમ યુવક-દલિત યુવતીના લગ્ન રદ કરાવ્યા!

Hindu organizations stop mairrage hindu muslim

મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા જઈ રહેલી બેંક કર્મચારી દલિત યુવતીના લગ્ન હિન્દુ સંગઠનોના હંગામા અને ભારે દબાણ બાદ આખરે રદ કરી દેવાયા.