વડોદરામાં દશામાની સાંઢણીની આંખમાંથી ઘી નીકળવાની વાત બોગસ નીકળી
દશામાના વ્રતમાં રૂપિયા કમાવા મંદિરની ભૂઈ સીતાબા ગોહિલે પુત્ર સાથે મળીને આખું તરકટ રચ્યું હતું. વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો.